મઢાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઢાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'મઢવું'નું કર્મણિ.

મૂંઢાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંઢાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગૂમડાની ગડી જામી જવી.