ગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મત1મત2

મતું1

નપુંસક લિંગ

 • 1

  શાખ કે કબૂલાતની સહી.

મૂળ

'મત' ઉપરથી

ગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મત1મત2

મૃત2

વિશેષણ

 • 1

  મરણ પામેલું.

મૂળ

सं.

ગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મત1મત2

મૃત

નપુંસક લિંગ

 • 1

  મૃત્યુ; મરણ.

ગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મત1મત2

મેતે

અવ્યય

 • 1

  મેળે; જાતે (ચ.).

મૂળ

प्रा. मेत्त (सं. मात्र)=નર્યા, એકલા?

ગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મત1મત2

મત

પુંલિંગ

 • 1

  અભિપ્રાય.

 • 2

  સંપ્રદાય.

 • 3

  હઠ; મમત.

 • 4

  ચૂંટણી અંગે બતાવવામાં આવતો અભિપ્રાય; 'વોટ'.

ગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મત1મત2

મત

નપુંસક લિંગ

 • 1

  અભિપ્રાય.

 • 2

  સંપ્રદાય.

 • 3

  હઠ; મમત.

ગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મત1મત2

મત

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો બુદ્ધિ.

ગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મત1મત2

મત

અવ્યય

 • 1

  મા; નહિ.