મતમતાંતરક્ષમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મતમતાંતરક્ષમા

સ્ત્રીલિંગ

  • 1

    મતાંતરક્ષમા; અન્ય મતો માટે સહિષ્ણુતા; 'ટૉલરેશન'.