મંત્રાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંત્રાલય

નપુંસક લિંગ

  • 1

    સરકારી મુખ્ય દફતર કે કચેરી; સચિવાલય; 'સેક્રેટેરિયેટ'.

મૂળ

+આલય