મૂત્રાશય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂત્રાશય

પુંલિંગ & પુંલિંગ

  • 1

    મૂત્રને એકઠું થવા માટેનું અવયવ; ફુક્કો; 'બ્લૅડર'.

મૂળ

+आशय