મૈત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૈત્રી

સ્ત્રીલિંગ

  • 1

    ભાઈબંધી.

મૂળ

सं.

મંત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંત્રી

પુંલિંગ

  • 1

    સલાહકાર; પ્રધાન.

  • 2

    પ્રધાન કાર્યકર્તા; સંસ્થાનું તંત્ર સંભાળનાર; 'સેક્રેટરી'.

મૂળ

सं.