મૃતસંજીવની ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૃતસંજીવની

વિશેષણ

  • 1

    મૂએલાંને જીવતાં કરનારી.

સ્ત્રીલિંગ

  • 1

    મૂએલાંને જીવતાં કરનારી.

  • 2

    તેવી વિદ્યા.