મત્સ્યવેધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મત્સ્યવેધ

પુંલિંગ

  • 1

    માછલીના નિશાનને અમુક રીતે વીંધવાનો-ધનુર્વિદ્યાનો એક પ્રયોગ કે તેની ક્રિયા.