મત્સ્યવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મત્સ્યવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    માછલીઓ તેમ જ અન્ય જળચર પ્રાણીઓના અધ્યયન સંબંધી વિજ્ઞાન.