મતસરવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મતસરવણી

સ્ત્રીલિંગ

  • 1

    અષાડ વદ અગિયારશથી શ્રાવણ સુદ ત્રીજ સુધીનું છોકરીઓનું એક વ્રત; મસવણી.

મૂળ

મત (મત્ત)+श्रावणी (सं.)