મતાતીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મતાતીત

વિશેષણ

  • 1

    (ધારાસભાના) મતથી પર-તેની સંમતિને અવલંબતું કે આધીન નહિ એવું; 'ચાર્જ્ડ' (ખર્ચ).

મૂળ

सं. મત+અતીત