મથાળું બાંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મથાળું બાંધવું

 • 1

  માથા દીઠ લેણદેણ ઠરાવવું.

 • 2

  લખાણનું શીર્ષક લખવું કે ઠરાવવું.

 • 3

  અંદાજ કરવો.

 • 4

  મહત્ત્વનો ભાગ લખી નાખવો.