મથાસરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મથાસરો

પુંલિંગ

  • 1

    તોડ્યો તોડાય નહીં તેવો સંબંધ (મથાસરો જડાવો).

મૂળ

'મથાસરું' ઉપરથી