મદગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદગર

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો + મગદળિયો; કસરત માટે હાથથી ફેરવવાની લાકડાની બનાવટ કે વસ્તુ.

મુદ્ગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુદ્ગર

પુંલિંગ

  • 1

    મગદળ.

  • 2

    એક પ્રાચીન હથિયાર.

મૂળ

सं.