મુદતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુદતિયું

વિશેષણ

  • 1

    મુદત ઠરાવી હોય તેવું.

  • 2

    મુદતવાળું; અમુક મુદતે થતું કે થયા કરતું.