મુદ્દો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુદ્દો

પુંલિંગ

  • 1

    પુરાવો; પ્રમાણ.

  • 2

    મહત્ત્વની બાબત.

  • 3

    મૂળ; પાયો; તાત્પર્ય.

મૂળ

अ. मद्दआ; સર૰ म. मुद्दा, हिं मुदा