મેદની ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેદની

સ્ત્રીલિંગ

  • 1

    દુનિયા.

  • 2

    ભીડ; જમાવ; ટોળું.

મૂળ

જુઓ મેદિની