ગુજરાતી

માં મદારની 2 મુખ્ય વ્યાખ્યા છે: મદાર1મંદાર2

મદાર1

પુંલિંગ

 • 1

  આધાર; ભરોસો (મદાર બાંધવી, મદાર રાખવી).

ગુજરાતી

માં મદારની 2 મુખ્ય વ્યાખ્યા છે: મદાર1મંદાર2

મંદાર2

નપુંસક લિંગ

 • 1

  સ્વર્ગનાં પાંચ વૃક્ષોમાંનું એક.

 • 2

  તેનું ફૂલ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  આધાર; ભરોસો (મદાર બાંધવી, મદાર રાખવી).

મૂળ

अ.