મદિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદિયો

પુંલિંગ

  • 1

    આંબા કે કપાસને મધ જેવો પદાર્થ લાગવાનો રોગ (ચ.).

મૂળ

'મદ' કે 'મધ' ઉપરથી