ગુજરાતી

માં મદિરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મદિર1મંદિર2

મદિર1

વિશેષણ

 • 1

  મદ ચડાવે એવું; માદક.

મૂળ

सं.

ગુજરાતી

માં મદિરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મદિર1મંદિર2

મંદિર2

નપુંસક લિંગ

 • 1

  દેવાલય.

 • 2

  ઘર.

 • 3

  વિદ્યાનું ધામ.

 • 4

  લાક્ષણિક જેલખાનું.

મૂળ

सं.