મેદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેદો

પુંલિંગ

  • 1

    ધોયેલા ઘઉંના બારીક લોટ; મેંદો.

મૂળ

फा.; સર૰ हिं, म. मैदा

મેંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેંદો

પુંલિંગ

  • 1

    ધોયેલા ઘઉંનો બારીક લોટ; મેદો.