મદોન્મત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદોન્મત્ત

વિશેષણ

  • 1

    મદથી ઉન્મત્ત બનેલું; મદમસ્ત.

મૂળ

सं.