ગુજરાતી

માં મધરની 3 મુખ્ય વ્યાખ્યા છે: મધર1મધુર2મધુરું3

મધર1

સ્ત્રીલિંગ

 • 1

  માતા; મા.

મૂળ

इं.

ગુજરાતી

માં મધરની 3 મુખ્ય વ્યાખ્યા છે: મધર1મધુર2મધુરું3

મધુર2

વિશેષણ

 • 1

  મધુરું; ગળ્યું.

 • 2

  મીઠું; પ્રિય.

 • 3

  સુંદર; મનોરંજક.

 • 4

  શાંત; સૌમ્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં મધરની 3 મુખ્ય વ્યાખ્યા છે: મધર1મધુર2મધુરું3

મધુરું3

વિશેષણ

 • 1

  મધુર; મધુરું; ગળ્યું.

 • 2

  મીઠું; પ્રિય.

 • 3

  સુંદર; મનોરંજક.

 • 4

  શાંત; સૌમ્ય.