મેનકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેનકા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક અપ્સરા; શકુંતલાની માતા.

  • 2

    એક પક્ષી; સારિકા.

  • 3

    હિમાલયની પત્ની.