મન્થલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મન્થલી

વિશેષણ

  • 1

    માસિક.

મૂળ

इं.

મન્થલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મન્થલી

નપુંસક લિંગ

  • 1

    દરેક મહિને પ્રગટ થતું પત્ર-માસિક.