મૅન્યુઅલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅન્યુઅલ

વિશેષણ

  • 1

    હાથનું કે હાથે કરેલું, મનુષ્યકૃત.

મૂળ

इं.

મૅન્યુઅલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅન્યુઅલ

સ્ત્રીલિંગ

  • 1

    માર્ગદર્શિકા; નિયમપોથી.