મન્વંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મન્વંતર

પુંલિંગ

  • 1

    એક મનુની કારકિર્દીનો સમય; ૩૦૬, ૭૨૦, ૦૦૦ વર્ષ મનુ; (સં.) વિવસ્વતના પુત્ર આદિ માનવ; માનવકુળના ઉત્પાદક.

  • 2

    બ્રહ્માના ૧૪ પુત્રમાંના દરેક, જેમનાથી મન્વંતર ગણાય છે.

મૂળ

सं.