ગુજરાતી માં મનવારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મનવાર1મનવાર2

મનવાર1

સ્ત્રીલિંગ

  • 1

    પરોણાચાકરી.

મૂળ

સર૰ हिं. मनुहार=સત્કાર

ગુજરાતી માં મનવારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મનવાર1મનવાર2

મનવાર2

સ્ત્રીલિંગ

  • 1

    લશ્કરી વહાણ.

  • 2

    મનવર; પરોણાચાકરી.

મૂળ

इं. 'मॅन ऑफ् वॉर'; સર૰ म. मनावर