મુનશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુનશી

પુંલિંગ

 • 1

  લેખક; ગ્રંથકાર.

 • 2

  લહિયો; લખવાનું કામ કરનાર.

 • 3

  ફારસી, અરબી કે ઉર્દૂનો શિક્ષક.

 • 4

  એક અટક.

મૂળ

अ.