મનસ્વિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનસ્વિની

વિશેષણ & સ્ત્રીલિંગ

 • 1

  સ્વચ્છંદી; તરંગી.

 • 2

  ઉદાર-શ્રેષ્ઠ ચિત્તવાળું.

 • 3

  ધીર-સ્થિર ચિત્તવાળું.

 • 4

  માની.

મૂળ

सं.