મનાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    માને તેમ કરવું.

  • 2

    રીઝવવું; રાજી કરવું.

  • 3

    'માનવું'નું પ્રેરક.

મૂળ

सं. मन्; જુઓ મનવવું