મુનિસુવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુનિસુવ્રત

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૈનોના અનાગત ચોવીસીમાંના અગિયારમા તીર્થંકર.

મુનિસુવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુનિસુવ્રત

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૈનોના અતીત ચોવીસીમાંના બારમા તીર્થંકર.