મનોરદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનોરદા

પુંલિંગ

  • 1

    દિવાળી બાદ દીવાલ ઉપર છાણથી કરાતું ચિત્ર, જેને સ્ત્રીઓ અને કન્યાઓ રંગબેરંગી ફૂલપાનથી શણગારી રોજ સાંજે દીવો સળગાવી પૂજે છે અને ગીત ગાય છે.

મૂળ

हिं. मनोरा (सं. मनोहर)