મનોવ્યાપાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનોવ્યાપાર

પુંલિંગ

  • 1

    મનની ક્રિયા; મનનું કામકાજ; તર્કવિતર્ક; સંકલ્પવિકલ્પ.