મપારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મપારો

પુંલિંગ

  • 1

    જોખો.

  • 2

    ફડિયો.

  • 3

    એ નામની નાતનો બ્રાહ્મણ.

મૂળ

'માપવું' ઉપરથી