મફત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મફત

અવ્યય

  • 1

    વગરપૈસે; કાંઈ ખર્ચ કે મળતર વિના; ફોગટ.

મૂળ

अ. मुफ्त

મુફ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુફ્ત

વિશેષણ

  • 1

    મફત.

મૂળ

फा.