મુફતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુફતી

પુંલિંગ

  • 1

    મુસલમાન પંચાતિયો.

  • 2

    ગણવેશનાં નહીં, સાદા પહેરવેશનાં વસ્ત્ર હોવાં તે.