મુફસિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુફસિલ

નપુંસક લિંગ

  • 1

    પાટનગર સિવાયનો પ્રદેશ; મોફસલ.

મૂળ

अ. मुफस्सल; સર૰ म. मुफशील