મમતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મમતી

વિશેષણ

  • 1

    હઠીલું; આગ્રહી.

મૂમતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂમતી

સ્ત્રીલિંગ

  • 1

    જૈન યતિઓ મોં ઉપર બાંધે છે તે લૂગડાનો કકડો.

મૂળ

प्रा. मुहपत्ती (सं. मुखपत्री)