મમમમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મમમમ

પુંલિંગ

  • 1

    ખાવાનું; ખોરાક. ઉદા૰ મમમમની પડી છે; ટપટપની નહીં.

મૂળ

સર૰ म. मंमं