મમરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મમરો

પુંલિંગ

  • 1

    ચોખાની ધાણીનો દાણો.

  • 2

    તેના જેવા આકારની ઈંડાળ (જેમ કે, આમલી વગેરેમાં).

  • 3