મેમોરિયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેમોરિયલ

નપુંસક લિંગ

  • 1

    યાદગીરી માટેનું તે માટે ઊભું કરેલું બાવલું વગેરે; સ્મારક.

  • 2

    કારણો વગેરે દર્શાવીને સરકારને કરેલી અરજી-નિવેદન.

મૂળ

इं.