મયણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મયણું

નપુંસક લિંગ

  • 1

    મૃત્યુ.

મૂળ

+જુઓ મરણું

મયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મયણ

પુંલિંગ

  • 1

    કામદેવ.

મૂળ

+જુઓ મદન