મ્યુનિસિપાલિટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મ્યુનિસિપાલિટી

સ્ત્રીલિંગ

  • 1

    શહેર કે કસબાની સુધરાઈ કે સુધરાઈખાતું; નગરપાલિકા.

મૂળ

इं.