મયૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મયૂર

પુંલિંગ

  • 1

    મોર.

મૂળ

सं.

મેયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેયર

પુંલિંગ

  • 1

    મોટા નગરની ખાસ અલગ કાયદાથી રચાતી (કૉર્પોરેશન) સુધરાઈનો પ્રમુખ.

મૂળ

इं.