મર્કટમદિરાપાનાદિન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મર્કટમદિરાપાનાદિન્યાય

પુંલિંગ

  • 1

    જેમ પ્રકૃતિએ જ ચંચળ તેવો વાંદરો દારૂ પીતાં વધુ ચંચળ થાય એવી પરિસ્થિતિ વર્ણવવા આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.