મૂરછી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂરછી

સ્ત્રીલિંગ

  • 1

    બેહોશી.

  • 2

    એક રોગ; 'કૉલેરા'.

મૂળ

જુઓ મૂર્ચ્છા