મરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરજ

પુંલિંગ

  • 1

    રોગ; વાવડ.

મૂળ

अ.

મૅરેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅરેજ

નપુંસક લિંગ

  • 1

    લગ્ન.

મૂળ

इं.

મુરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુરજ

પુંલિંગ

  • 1

    એક જાતનું ઢોલ.

મૂળ

सं.