મરજિયાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરજિયાત

વિશેષણ

  • 1

    ઇચ્છા કે મરજી પર આધાર રાખતું; મરજી હોય તો કરવાનું 'ફરજિયાત'થી ઊલટું.

મૂળ

'મરજી' ઉપરથી