મરજીવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરજીવો

પુંલિંગ

  • 1

    દરિયામાંથી મોતી કાઢનાર.

  • 2

    લાક્ષણિક મરણિયો.

મૂળ

दे. मरजीवय; સર૰ हिं.